ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છોઈ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. છો; ચૂનાનો કેલ.
स्त्री. જુવાર, બાજરી અથવા શેરડીના સાંઠા ઉપરની પાતળી નાજુક ચીપ; છાલ; છોતો.
स्त्री. તાસાં વગાડવાની પાતળી ચીપ કે નેતરની પાતળી ગોળ સળી.
स्त्री. પતરાળાં કરવાની સાંઠાની સળી.
स्त्री. રસ કાઢી લીધેલ શેરડી; વિના રસની ગંડેરી.