ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
તોમ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. સ્તોમ ] पुं. સમૂહ.
स्त्री. અકબરના વખતમાં થયેલી એ નામની એક ગાયિકા. તોમ અને તાના એ બે બહેનો હતી. અકબર બાદશાહે તેમને ગાવા બોલાવી તેથી તેમણે આત્મહત્યા કરી. તે ઉપરથી તાનસેને તારાના રાગ બનાવ્યો.
न. તુંબડું.